આપણા
પ્રગતિશીલ રોહિતસમાજ ની વિશ્વને ઓળખ કરાવવા, સમાજના વિચારો ને વાચા આપવા
તેમજ આપણા સમગ્ર ભાઇઓને રોહિત સમાજ ની વિવિધ બાબતોથી માહિતગાર કરી સમાજનો
વિકાસ સાધવા ના પ્રયત્નરુપે ઇન્ટરનેટ જેવા માહિતિના શક્તિશાળી માધ્યમ વડે
અમારી વેબસાઇટ www.rohitsamaj.com ની શરુઆત કરીએ છીએ અને આ યાદગાર પ્રસંગે અમારા પ્રયત્નો અને અમારી આ વેબસાઇટ www.rohitsamaj.com ના સર્જનમા મદદરુપ બનેલ સર્વ લોકોનો હદયથી આભાર પ્રગટ કરીએ છિએ.
જો કે હજુ ઘણુ બધુ કરવાનુ બાકી છે. વેબસાઇટના ઘણા વિભાગો તૈયાર થઇ
રહ્યા છે. વેબસાઇટની આ વામન શરુઆત છે અને અમોને વિશ્ર્વાસ છે કે આપણા રોહિતસમાજના ભાઇઓની મદદથી અમો આપણા રોહિતસમાજ માં માહિતિની ક્રાંતિ લાવવાના અમારા વિરાટ ધ્યેયમા સફળ થઇશુ અને આપણા રોહિતસમાજ ને પ્રગતિ અને વિકાસની ચરમસીમાએ લઇ જઇશુ. આપના સાથ સહકારની અપેક્ષા સાથે.: The team of www.rohitsamaj.com
636 પરગણા રોહિત સમાજ જોગ --ફોર્મ મેળવવા અહી ક્લિક કરો CLICK HERE
636 પરગણા રોહિત સમાજ ના બંધુઓ ને જણાવવાનું કે લગ્ન ઈચ્છુક યુવક યુવતી ઓ ના બાયોડેટા ફોર્મ ભરી , આપેલ સરનામે મોકલી આપવા . આ બાયોડેટા ને પુસ્તિકા રૂપે સમાજ માં પ્રસ્તુત કરવામાં આવશે .
|